પ્રાંતિજ: પ્રાંતિજ ના સલાલ મીલ ખાતે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમા ખુશી
પ્રાંતિજ ના સલાલ મીલ ખાતે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમા ખુશી પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ સોનાસણ મીલ ખાતે ખેત પેદાશ મગફળી તાલુકાના આસપાસ ના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી પોષણ શ્રમ ભાવો મળી રહે સરકાર દ્રારા ૧૪૫૨ ટેકાના ભાવે ઉચી કિંમત મળે તેને ધ્યાને લઈ ને ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબીયા ઉત્પાદન સંધ લી ખરીદી એજન્સી પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી લી (એફપીઓ) દ્રારા ખરીદી કરવામા આવી હતી