થરાદ: 4.38 કરોડના રોડ પ્રોજેક્ટનો પ્રારંભ,આસોદરથી ખેંગારપુરા સુધીના 6.7 કિમી રોડનું વિધાનસભા અધ્યક્ષના હસ્તે ખાતમુહૂર્ત
India | Sep 5, 2025
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા એક મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે....