ડીસાના યુવા ધારાસભ્ય પ્રવિણ માળીનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતા પરિવાર સહિત ડીસાવાસીઓમા ખુશી જોવા મળી.....!
Deesa City, Banas Kantha | Oct 17, 2025
ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળીનો મંત્રી મંડળમાં ભૂપેન્દ્ર પટેલની 3.0 ની સરકારમાં મંત્રી તરીકે પ્રવીણ માળી નો સમાવેશ કરાયો. પ્રવીણ માળી ડીસા બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર વિજય બન્યા હતા આજે તા.17/10/2025 ના રોજ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પદ મળતા ડીસા વાસીઓમાં ખુશીનો માહોલ અને પ્રવીણ માળી ના પિતા ગોરધનજી માળી અગાઉ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા અને પરિવાર સહિત ડીસા વાલીઓમાં ખુશી જોવા મળી હતી.....