નવસારી: જિલ્લામાં ખેડૂતોના પાકને જે નુકસાન થયું હતું ત્યારે આંકડાકીય માહિતી નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારીએ પંચાયત થી આપી
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 10,000 કરોડનું જે પેકેજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવસારીની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના 24,000 થી વધુ ખેડૂતો માટે 50 કરોડ રૂપિયાની જે સહાય ચૂકવાશે જેને લઈને નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી ડોક્ટર અતુલ ગજેરાએ વિગતવાર માહિતી આપી.