ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં માતાએ ખુશી વ્યક્ત કરી....!
Deesa City, Banas Kantha | Oct 17, 2025
ડીસાના યુવા ધારાસભ્ય પ્રવિણ માળીનો મંત્રી મંડળમાં સમાવેશ કરાતાં, આજરોજ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રવિણ માળીના માતાએ મિડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી અને દિકરાન અઢળક આર્શીવાદ આપ્યા હતા. પરિવાર સહિત ડીસાવાસીઓમા અનેરી ખુશી અને પરિવાર દ્વારા ફટાફટ ફોડીને મોં મીઠું કરાવીને ઉત્સાહ વધાવ્યો હતો....