ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલે આંબોલી ખાતે આવેલા 'જનની ધામ' નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી| હતી. આ ઉપરાંત, તેમણે કામરેજના ખોલવડ સિ્થત| શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'વાત્સલ્યધામ'ની પણ મુલાકાત લીધી હતી.