કેશોદ: કેશોદના મઢડા સીમ વિસ્તારમાં ખેડૂતને જોવા મળ્યો માદા દિપડો અને બચ્ચા સહિતનો પરિવાર.ખેડૂત માં ભય નો માહોલ
કેશોદના મઢડા સીમ વિસ્તારમાં ખેડૂતને જોવા મળ્યો માદા દિપડો અને બચ્ચા સહિતનો પરિવાર.ખેડૂત રાત્રીના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતાં જોવા મળ્યો દિપડાનો પરિવાર.જંગલી પ્રાણી હોવાની શંકા જતાં ખેડૂતે ટ્રેકટરના લાઇટના સહારે વીડિયો ઉતારી વન વિભાગને કરી જાણ.ખેડૂતે જાણ કરાતાં વન વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે.લાંબા સમયથી દિપડો અને તેના બચ્ચા આસપાસના ગામડાઓમાં આંટાફેરા કરતાં જોવા મળતાં ખેડૂતોમાં ડરનો માહોલ.