ડેડીયાપાડા: પતિએ ખોટો વહેમ રાખી પત્નીને માર માર્યો: દૈડિયાપાડામાં કોન્સટેબલ પત્ની પર શંકા રાખી પતિએ માર માર્યો
Dediapada, Narmada | Sep 7, 2025
દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંપોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાને તેમના પતિએ ખોટો વહેમ રાખી માર મારવાની ઘટના બની છે. ...