હાલોલ: હાલોલ તાલુકાના વરસડા પ્રાથમિક શાળા નજીકથી ધામિયા સાપનું રેસ્ક્યુ હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું
Halol, Panch Mahals | Jul 18, 2025
હાલોલના વરસડા પ્રાથમિક શાળાની પાછળ આવેલ કોટની દીવાલ નજીક આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાના અરસામા ધામિયો સાપ નજરે પડતા...