રાણપુર: રાણપુરના અળવ ગામે બે વર્ષ પહેલા બળાત્કારનો કેસ થયેલ હોય જેનું મનદુઃખ રાખી હુમલો કરતા બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Ranpur, Botad | Jul 27, 2025
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે બે વર્ષ પહેલા બળાત્કાર નો કેસ થયેલો હોય જેનું મનદુઃખ રાખી લાકડાના ધોકા વડે હુમલો...