મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે દિવસથી માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર મહુવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ વિભાગના નેજા હેઠળ, તીડ-કમ-સંકલિત જીવાત વ્યવસ્થાપન કેન્દ્ર, વડોદરા, APMC મહુવા ખાતે બે દિવસીય માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જ્યાં આસપાસના વિસ્તારના ખેડૂતોને જીવાત અને રોગ વ્યવસ્થાપન માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન તકનીકો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે. આજકાલ