ગોધરા: શહેરમાં રહેમતનગર વિસ્તારમાં ક્રિકેટ રમવાની અદાવતે થયેલા ઝઘડામાં ત્રણ ઈસમોએ બે યુવાનોને ધારીયા અને બેટ વડે માર માર્યો
Godhra, Panch Mahals | Aug 31, 2025
ગોધરાના રહેમતનગર વિસ્તારમાં ક્રિકેટ રમવાની અદાવતે ઝઘડો થતા ત્રણ ઈસમોએ બે યુવાનો પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, મેચ...