ધરમપુર: વિલ્સન હિલમાં બનેલી મર્ડરની ઘટનાના આરોપીનો કબજો ધરમપુર પોલીસે મેળવ્યો
બુધવારના 5 કલાકે રજૂ કરેલા આરોપીની વિગત મુજબ 2023 માં 13 ફેબ્રુઆરીમાં એક મર્ડર ની ઘટના બની હતી.જેમાં યુવતીને ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.જે આરોપીને દાન પોલીસે ઝડપી પાડ્યું હતું. જેની વધુ તપાસ માટે ધરમપુર પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે.