નવસારી: નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે સમગ્ર દેશમાં કરવામાં આવેલી છે ત્યારે નવસારીમાં રામજી મંદિર હોલ ખાતે સૌપ્રથમ શરૂઆત યોગ શિબિર તરીકે કરવામાં આવી હતી. બુધવારે યોગ શિબિર માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.