પદ્મનાભ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ખાડા ના પૂરતા આખરે ધારાસભ્યએ જાતે જ રૂ 56 હજારના ખર્ચે ખાડા પૂર્યા
Patan City, Patan | Sep 13, 2025
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાઓની સમસ્યા સર્જાઈ છે. શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના...