રાજકોટ: મનપાની વર્ષગાંઠ નિમિત્તે આવતીકાલે રેસકોર્સમાં યોજાનાર મ્યુઝિકલ નાઇટમાં સમગ્ર શહેરીજનોને પધારવા મેયરનુ ભાવભર્યું આમંત્રણ
Rajkot, Rajkot | Nov 18, 2025 મનપાની 52મી વર્ષગાંઠ નિમિત્તે આવતીકાલે રાત્રે રેસકોર્સમાં મ્યુઝિકલ નાઇટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ વિશે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ મેયરશ્રીએ આપેલ નિવેદનમાં તેઓએ તમામ શહેરીજનોને સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.