ધ્રાંગધ્રા: આંગણવાડી કેન્દ્ર ખાતે pm જન્મદિવસ સેવાકીય પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત કૂપોસિત બાળકોને કીટ વિતરણ પાલિકા પ્રમુખ ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર માં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કૂપોસિત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન જેમાં શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મહામંત્રી સંજયભાઈ ગોવાણી નગરપાલિકા શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ કાર્યક્રમના સહ ઈન્ચાર્જ હેમેન્દ્રભાઈ સોલંકી, સેનીટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી,ઉપસ્થિતિ રહેલ