આલીપોર ગામ ખાતે મુસ્લિમ સમાજની વધુ વસ્તી ધરાવતા ગામ ખાતે આશરે 850 વર્ષ જૂનું જેન દેરાસર આવેલ છે. જ્યારે હાલ જેન સમાજ માટે આસ્થાનું પ્રતિક સમાજ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું આલીપોર ગામ એટલે વિવિધતામાં એકતાના શબ્દને સાર્થક કરી બતાવ્યું છે.
ચીખલી: આલીપોર ગામ અખંડ ભારતની એકતાના પ્રતિક સમાન - Chikhli News