જામજોધપુર: જામજોધપુર પોલીસ મથકને શ્રેષ્ઠ કામગીરી બદલ ફર્સ્ટ રેન્કમાં સ્થાન પ્રાપ્ત
જામનગર જિલ્લાના જામજોધપુર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ભાણવડ પોલીસ મથકને તાજેતરમાં રાજ્યના ૪૦ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ રેન્ક જાહેર કરવામાં આવ્યા તેમાં રેન્ક પ્રાપ્ત થયો છે રાજ્યભરમાં આવેલા પોલીસ સ્ટેશનોને શહેર અને જિલ્લાવાઈઝ એકથી ત્રણ નંબર ના રેન્ક આપવાની સિસ્ટમ નવા પેરામીટર મુજબ નક્કી કરવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશનથી પ્રજાને થતાં ફાયદા, મળેલી રાહ સુવિધાને નજરમાં રાખવામાં આવે છે