માવઠાને લઈને ખેડૂતો ચિંતામાં, જહાંગીરપુરા ખાતે ખેડૂતો ડાંગરને લઇ જીનિંગમિલ પોહચ્યાં
Majura, Surat | Oct 25, 2025 હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દ. ગુજરાતમાં માવઠા ની આગાહી કરાય,દક્ષિણ ગુજરાત ના ખેડૂતોના ચિંતા નું મોજું,ડાંગર નો પાક હાલ તૈયાર થઈ ગયો છે,ડાંગર નો પાક પલળી ન જાય તે માટે માલ લઈ જહાંગીરપુરા જીનીગમિલ ખાતે પહોંચ્યા,ખેડૂતો પોતાનો ડાંગર સ્ટોરેજ કરાવવા પહોંચ્યા