કતકપુરા ગામમાં હિન્દુ વિસ્તારમા ખ્વાજા રેસીડેન્સી 2 નામની સ્કીમ પાડી માલમિલ્કત ખરીદી મુસ્લિમ વિસ્તાર વધારવા સામે વિરોધ દર્શાવી અશાંત ધારા હેઠળ જાહેર કરવા બાબતે મામલતદાર કચેરી ખાતે આપ્યું મામલતદારશ્રીને આવેદનપત્ર. આ બાબતને લઈને કતકપુરા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તૅમજ ગ્રામજનો મોટી સંખિયામાં એકત્રિત થઈ ગામની શાંતિ ન ડહોંડાય અને જ્યા સ્કીમ પાડવામાં આવી રહી છે ત્યાં બાજુમાં સ્કુલ, સરકારી પ્રોજેક્ટ જેવી અનેક બાબતોને લઈને કર્યોં સ્કીમનો વિરોધ.