જૂનાગઢ: 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત જૂનાગઢ શહેરમાં લોકોએ બ્લેકઆઉટ કરી સુરક્ષા માટે જાગૃતિ દાખવી
Junagadh City, Junagadh | May 31, 2025
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દેશના સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સુરક્ષા માટેની તૈયારી અજમાવવા માટે...