વઘઇ: ડાંગ જિલ્લાના કલમ ડુંગર ખાતેના મેળામાં જિલ્લા પોલીસ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી
પોલીસ અધિક્ષક પૂજા યાદવ સાહેબ અનેdysp જે એચ સરવૈયા સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ કલમ ડુંગર ખાતે ના મેળા માં આવેલ લોકો માટે ૧૧૨ ઇમરજન્સી સેવા, સાયબર જાગૃતિ, નશામુક્તિ, તેમજ ટ્રાફિક જાગૃતી માટે એક સ્ટોલ બનાવી લોકો ને આ બાબતે જાગૃતી લાવવા પ્રયાસ કરેલ તેમજ આ અંગે ના ટેમ્પલેટ નુંવિતરણ કરવામાં આવ્યું હતું