સુરત સહિત જિલ્લાના પંચાયતમાં વિભાગમાં ફરજ બજાવતા કુલ 50થી વધુ લોકોને છુટા કર્યા,તે સાથે સમગ્ર ગુજરાત માંથી કુલ 1500 થી વધુ લોકોને છુટા કરવામાં આવ્યા,છુટા કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે,આ તમામ કર્મચારીઓ 12 થી 18 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર જિલ્લાના પંચાયતમાં ફરજ બજાવે છે,આ ઉંમરે છુટા કરતા અમે ક્યાં જઈશું એમને કોણ નોકરી આપશે