સાયલા: શહેરમાં કલાકો સુધી વીજ પ્રવાહ બંધ થતાં ગ્રામજનો પરેશાન, એક ટીસીની મરામત કરવા માટે ગામના ફીડર બંધ કરી દેવાયા
Sayla, Surendranagar | Aug 27, 2025
સાયલા તાલુકા અને શહેરમાં વીજ સમસ્યા વધુ વિકટ બની 1 રહી છે. ત્યારે રવિવારના રોજ લ બપોરના 11:00 કલાકે અચાનક 1 વીજ પ્રવાહ...