દાહોદ: દાહોદ તાલુકાના ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે "સ્વસ્થ નારી – સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
Dohad, Dahod | Sep 23, 2025 દાહોદ તાલુકાના ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે "સ્વસ્થ નારી – સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ.આરોગ્ય કેમ્પ કુલ ૩૭૮ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લીધો લાભ