ભિલોડા: શામળાજી હાઈવે પર મોડાસા રૂરલ પોલીસે 670 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપ્યો, ₹7.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
Bhiloda, Aravallis | Sep 11, 2025
શામળાજી-હીમતનગર હાઈવે પર દાવલી ટોલટેક્સ નજીક મોડાસા રૂરલ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન દારૂની મોટી સફળતા પોલીસ ને મળી...