તિલકવાડા: તિલકવાડા ના કરેલી ખાતે ખેતરમાં સેઢા ઉપર ટ્રેક્ટર ચડી જવા બાબતે ઝઘડો થતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Tilakwada, Narmada | Aug 8, 2025
કારેલી ગામે રહેત ફરિયાદી પ્રવીણભાઈ બાવાભાઈ બારીયા જેવો કારેલી ગામની સીમ વિસ્તારમાં પોતાના ખેતરે કપાસના વાવેતરમાં...