ગોધરા: સુભાષપાર્ક સોસાયટીમાં મજૂરીના નાણાંની લેવડ દેવડ બાબતે મારામારી થતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
Godhra, Panch Mahals | Aug 21, 2025
ગોધરાના સુભાષપાર્ક સોસાયટીમાં મજૂરીના નાણાં મુદ્દે વિવાદ બાદ મારામારી થઈ. ફરિયાદી ભગવાનદાસ પરમારે જણાવ્યું કે 18 ઑગસ્ટે...