ખખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિખાખરીયા તળાવમાંથી નીકળતી કાંસ 15 વર્ષથી સાફ ન થતાં ખેડૂતો હેરાન999 વીઘામાં ફેલાયેલ તળાવ હોવા છતાં બાજુના ખેતરો.એ સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી.3 ગામ ના આશરે 2000 વીઘા જમીન અને 200થી વધુ ખેડૂતોને સિંચાઈ ની તકલીફ પડી રહી છે.નાની સિંચાઈ વિભાગ અને નર્મદા વિભાગ વચ્ચે ફૂટબોલ બની ગયા છે