ગોંડલના રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયાની રાહત, સુપ્રીમમાંથી સ્ટે મળ્યો
Gondal City, Rajkot | Sep 18, 2025
અનિરૂદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયાની રાહત, સુપ્રીમમાંથી સ્ટે મળ્યો:પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા હાલ સરેન્ડર નહીં કરે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજે (18 સપ્ટેમ્બર) પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે. જોકે, આ સમયે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.