વડોદરા: ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવા નાટક ભજવાયું,માંજલપુરમાં ખાનગી મોલ ખાતે લોકોએ શપથ લીધા
Vadodara, Vadodara | Aug 16, 2025
વડોદરા : વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ માંજલપુર વિસ્તારમાં આવેલા એક ખાનગી મોલ ખાતે કરવામાં આવ્યો...