દાહોદ: દાહોદ જિલ્લાના પહાડ ગામના ખેડૂત ખેતી કરી વાર્ષિક ૦૩ લાખથી વધુની મેળવી રહ્યાં છે જિલ્લા કલેકટર કચેરીથી માહિતી અપાઈ.
Dohad, Dahod | Sep 22, 2025 દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામના પ્રગતિશીલ ખેડૂત મંજુલાબેન ચૌહાણ પ્રાકૃતિક ખેતી કરીને વાર્ષિક ૦૩ લાખથી વધુની મેળવી રહ્યાં છે આવકં