શહેરની વાદી સોસાયટી રોડ ઉપર ભુવામાં ટ્રેક્ટર ફસાઈ જતા, ટ્રાફિક જામ સર્જાયો ના છૂટકે અન્ય ટેક્ટર બોલાવવું પડ્યું
Patan City, Patan | Aug 27, 2025
પાટણ શહેરમાં પડેલા વરસાદને લઈને ભુવા પડી ગયા છે. ત્યારે છેલ્લા છ મહિનાથી પાટણ બગવાડા દરવાજા થી સુભાષચોક વિસ્તારનો રોડ ના...