ગોધરા: 12 વર્ષથી નાસતા ફરતા ચોરીના આરોપીની SOG પોલીસ દ્વારા પોલીસ ચોકી નં 7 પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
Godhra, Panch Mahals | Sep 8, 2025
પંચમહાલ SOG પોલીસે મોટી કામગીરી કરતા વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી...