ઇકોચાલકે મહિલાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું,આરોપી ઝડપાયો,A ડિવિઝન પોલીસે ફરિયાદ કરવા અનુરોધ કર્યો
Mahesana City, Mahesana | Oct 3, 2025
મહેસાણામાં રોજિંદી મુસાફરી દરમિયાન પરિચયમાં આવેલ સિધ્ધપુરના એક્કોચાલક રાકેશ ઉર્ફે રાજુ મથુરજી ઠાકોરે 35 વર્ષે મહિલા સાથે મિત્રતા કેળવી તેનો ગેરલાભ ઉઠાવી ₹3.50 લાખ પડાવ્યા, કોઈ અંગત કારણોસર ફરિયાદી ફરિયાદ ન કરતા પોલીસે ફરિયાદ કરવા અનુરોધ કર્યો²