જૂનાગઢ: ભીના કચરામાંથી ગેસ બનાવવા મનપાએ પ્રથમ બાયોગેસ પ્લાન્ટ ₹4.68 કરોડના ખર્ચે ઉભો કર્યો,5 વર્ષે 1 કિલો પણ ગેસ ઉત્પન ન થયો?
જુનાગઢમાં પાંચ વર્ષ પહેલા ભીના કચરામાંથી ગેસ બનાવવા માટેનો મનપા દ્વારા પ્રથમ બાયોગેસ પ્લાન્ટ 4.68 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવ્યો હતો.પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં આજ દિવસ સુધી એક કિલો ગેસ પણ ઉત્પન્ન ન થયો હોવાનો વિપક્ષ નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે.