નડિયાદ: દિવાળીનું રોકેટ પડતાં જ રેલવેની ઇલેક્ટ્રિક લાઇન સળગી ઊઠી, RPF જવાનોએ આગને બુઝાવી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી
દિવાળીનું રોકેટ પડતાં જ રેલવેની ઇલેક્ટ્રિક લાઇન સળગી ઊઠી: RPF જવાનોએ તાત્કાલિક આગને બુઝાવી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટાળી....