બનાસકાંઠા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જિલ્લાના જેટકોના 27 સબ સ્ટેશન સાથે જોડાયેલા 92 ગામડાઓમાં 13528 ખેડૂતોને દિવસ દરમિયાન વીજળીનો લાભ મળી રહ્યો છે આજે જિલ્લા માહિતી વિભાગ અને જેટકોના અધિક એન્જિનિયર દ્વારા ચાર કલાકે જણાવ્યું હતું કે જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના નો ખેડૂતોને મહત્તમ લાભ મળી રહ્યો છે.