છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર, ઓરસંગ નદી ખાતે બનાવેલ ચેકડેમની શું સ્થિતિ? જુઓ.... વિડિઓ
Chhota Udaipur, Chhota Udepur | Aug 23, 2025
છોટાઉદેપુર ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે.ઉપરવાસ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પાણી આવ્યું છે....