અસારવા: સેટેલાઇટ મોલ સામે દબાણ હટાવવા સમયે લારી ગલ્લા વાળા અને AMCની ટીમ વચ્ચે ઘર્ષણ
'સામાન પાછો આપી દો, નહીંતર હાથ પગ તોડી નાખીશું':સેટેલાઇટ મોલ સામે દબાણ હટાવવા સમયે લારી ગલ્લા વાળા અને AMCની ટીમ વચ્ચે ઘર્ષણ 1ને માથામાં ઇજા, 3ની ધરપકડ અમદાવાદના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી આજે મગળવાર સાંજે 5 વાગે કરવામાં આવી હતી. જે દરમ્યાન દબાણ કરનાર લારી ગલ્લા વાળા તથા....