સ્માર્ટ સિટી દાહોદમાં અનેક વિકાસના કામો થયા ત્યારે દાહોદના સ્ટેશન રોડ પર એક દિવસ અગાઉ રાતના સમયે તંત્ર દ્વારા ખાડો પાડી અને જે કામગીરી દિવસ દરમિયાન કરવામાં આવી હતી ને ત્યારબાદ આજુબાજુ માટીના ઢગલા હોય તે દરમિયાન એક ગાડી ખાડામાં પડતા અકસ્માત સર્જાયો હતો તેમાં મહિલા ઘાયલ થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાવચેતી ના ધ્યાન