ધ્રાંગધ્રા: શહેરમાં ભાઈ-બહેને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર થતા નોંધાઈ ફરિયાદ
Dhrangadhra, Surendranagar | Sep 7, 2025
ધાંગધ્રા શહેરમાં ભાઈ બહેન દ્વારા લોકોને વિશ્વાસમાં લઈને શેરબજારમાં 15 થી વધુ લોકો પાસે રોકાણ કરાવી એક કરોડ 35 લાખથી...