બરડા ડુંગર વિસ્તારમાંથી રાણાવાવ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી, રૂ. ૩૪૧૦૦નો મુદ્દામાલ કબ્જે
Porabandar City, Porbandar | Jul 22, 2025
રાણાવાવ પોલીસ સ્ટાફ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે ફુલજરનેશથી અડધો...