સાયલા: સાયલા તાલુકાના ચૂંટણી નિરીક્ષણમાં જતાં મામલતદારની કારનો ડમ્પર સાથે અકસ્માત, એરબેગ ખૂલી જતાં સદ્દનસીબે બચાવ થયો
Sayla, Surendranagar | Jun 23, 2025
સાયલા તાલુકામાં કંશાળા સીતાગઢ, ઓવન ગઢની સામાન્ય ચૂંટણી તેમજ વડીયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6ની ચૂંટણીને અનુલક્ષીને...