પારડી: તાલુકામાં માવઠાની અસરના કારણે ઉભા ડાંગર પાકને જમીનદોષ થતા ખેડૂતો પાયમાલ થયા
Pardi, Valsad | Nov 1, 2025 શનિવારના સાડા પાંચ કલાકે ખેડૂતે આપેલી વિગત મુજબ પારડી તાલુકામાં માવઠાની અસરના કારણે તૈયાર થયેલો ડાંગરનો ઊભો ભાગ જમીન દોષ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.તેમજ તેઓએ પાયમલ થવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સમક્ષ વળતરની માંગ કરી છે.