અસારવા: અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓના હોસ્ટેલના મુદ્દાને લઈ NSUIનો વિરોધ
અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓના હોસ્ટેલના મુદ્દાને લઈ NSUIનો વિરોધ અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓના હોસ્ટેલના મુદ્દાને લઈ NSUIનો ઉગ્ર વિરોધ. કોરોના પછી હોસ્ટેલ શરૂ ન કરાઈ હોવાનો NSUIનો આરોપ....