જેતપુર પાવી: વધુ એક વાર ધારાસભ્યની રજૂઆત રંગ લાવી, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પાણીબારથી બોડેલીની નવી એસટી બસને લીલી ઝંડી બતાવી.
Jetpur Pavi, Chhota Udepur | Aug 17, 2025
પાવીજેતપુરના પાણીબારથી બોડેલી રૂટની નવી આધુનિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ...