પારડી: BLABLA APPરાઈડ શેર કરતા સરકારી કર્મચારી ,₹૩.૪૯ લાખની લૂંટ,અપહરણનો શિકાર, ખડકી રામદેવ હોટલ પાસે અપહરણ કરાયું
Pardi, Valsad | Sep 17, 2025 બુધવારના 5:30 કલાકે પારડી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ પારડી તાલુકાના ખડકી રામદેવ હોટલ પાસે થાણા જિલ્લાના એક સરકારી કર્મચારી સાથે સરકારી કર્મચારીને 3.49 લાખની લૂંટ અને અભરણનો શિકાર બન્યો છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.