મેઘરજ: ઉંડવા ચેક પોસ્ટ પરથી પોલીસે પિક અપ માં ભરીને લવાતો 3,29,900 રૂપિયાના અંગ્રેજી દારૂ સાથે ઈસમને ઝડપી પાડયો
Meghraj, Aravallis | Aug 26, 2025
મેઘરજ પોલીસ સ્ટેશનની ઉન્ડવા ચેકપોસ્ટથી એક મહીન્દ્રા બોલેરો ડાલા ગાડી નં.GJ-27-X-5365 નીમાં ભરેલ વિદેશીદારૂની અલગ-અલગ...